Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

સાપન નદીમાંથી બાળકો જીવન જોખમે પસાર થતા હોવાના વિડીઓ વાયરલ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના વજેપુર ગામે સાપન નદીમાંથી બાળકો જીવન જોખમે પસાર થતા હોવાના વિડીઓ વાયરલ,

સાંજના સમયે પ્રાથમિક શાળા છૂટ્યા પછી બાળકો નદીના અંદરથી જીવના જોખમે પસાર થતો હોવાનો વિડીયો થયો વાયરલ,

વજેપુર ગામે સામે નદી કિનારે આવેલ પ્રાથમિક શાળામાં ઝોટ ફળિયાના બાળકો અભ્યાસ અર્થે જાય છે,

ચોમાસાના સમયે વાલીઓ પોતાના બાળકોને નદીના પાણીના પ્રવાહમાંથી પોતાના ખભા ઉપર બેસાડી સામે નદી પાર કરાવે છે અને પોતાના ઘરે પરત લઈ જાય છે,

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’નો ૧૧૭ મો લાઈવ એપિસોડ

admin

નસવાડીની એસ.બી.સોલંકી વિદ્યામંદિરમાં ભંગાર સાયકલોનો ઢગલો

admin

નેશનલ હાઇવે નંબર ૫૬ પર તૂટેલા બ્રિજ પાસે જનતા ડાયવર્ઝન ફરી શરૂ કરવામાં આવ્યું,,

admin

Leave a Comment