35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’નો ૧૧૭ મો લાઈવ એપિસોડ

પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને કાર્યકરોએ પાણીબાર ખાતે નિહાળ્યો

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત'નો ૧૧૭ મો લાઈવ એપિસોડના કાર્યક્રમમાં પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના નિવાસસ્થાને નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા સંગઠન પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, કનલવા જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા, પાવીજેતપુર તાલુકા પ્રમુખ મુકેશભાઈ રાઠવા , પાવીજેતપુર તાલુકા સંગઠન પ્રમુખ કીરણ ભાઈ રાઠવા તેમજ વિસ્તરના આગેવાનો, આસપાસના ગામોના સરપંચ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુરના પુનિયાવાંટ ગામે આવેલ શ્રીમતી મનીબેન એસ રાઠવા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે છોટાઉદેપુરના બેન્ક ઓફ બરોડાના 117માં સ્થાપના દિન નિમિત્તે ઓકિસજન કોન્સનટેટર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું.

admin

છોટાઉદેપુર નગરપાલિકાની 28 બેઠકો માટે 142 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા

admin

છોટાઉદેપુર જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જેતપુર પાવી ખાતે “બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના” અંતર્ગત જાગૃતિ રેલી

admin

Leave a Comment