Genius Daily News
વડોદરા જિલ્લોવાઘોડિયા

ગુજરાત ના વાઘોડિયા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપૂ નો રક્ષાબંધન કાર્યક્ર્મ યોજયો

ભાઈ બહેન નો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન પર્વ ને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલા બાપુ દ્વારા રક્ષાબંધન પર્વને લઈને વાઘોડિયા વિધાનસભા ની માતાઓ અને બહેનો એ ધર્મેન્દ્રસિંહ બાપુ ને રાખી બાંધી આશીર્વાદ આપ્યા હતા
વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલા છેલ્લા ચાર વર્ષથી રક્ષાબંધન પર્વ નો કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે આજે સમા સાવલી રોડ ખાતે આવેલ લીરેલીયા પાર્ટી પ્લોટ ખાતે રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં વાઘોડિયા વિધાનસભામાં રહેતી માતાઓ અને બહેનોએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને રાખી બાંધી હતી અને બાપુને આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમમાં 4000 થી વધુ બહેનો એ વાઘેલા બાપુ ને રાખડી બાંધી ને આશીર્વાદ આપ્યા હતા અને બાપુ સદાય બહેનો ને પડતી મુશ્કેલીઓમાં ઊભા રહેશે તેવા વચનો આપવામાં આવ્યા હતા વધુમાં વાઘોડિયા ના વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ જણાવ્યું કે

Related posts

રાજકોટ- કોઇન્સુર એકસ. ટેનમાં થયેલ મો.ફોન ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ રેલવે વડોદરા, યુનિટ સુરત(જી.આર.પી.).

admin

14મી સબ જુનિયર અને 15મી સિનિયર લંગડી નેશનલ માટે ગુજરાતની ટીમ નાસિક રવાના

admin

દેશમાં પ્રથમ વખત વડોદરા શહેર સંસ્કાર નગરીમાં પ્રથમ વખત રોયલ લોકોનો રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું.

admin

Leave a Comment