વડોદરામાં પૂર સ્થિતિનો ગેરફાયદો ઉઠાવી લોકોને લૂંટતા તત્વો સામે પોલીસે પણ લાલઆંખ કરી છે,પૂરની આ વિકટ પરિસ્થતિમાં જો કોઈને બસ ડેપો,રેલવે સ્ટેશન કે અન્ય સ્થળે જવા માટે રીક્ષા ચાલકો નિયમ કરતા વધુ ભાડું પડાવશે અને ફરિયાદ મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
previous post

