Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેતીવાડી વિભાગ દ્વારા ૫૯ ટીમો બનાવી જિલ્લામાં પાકને નુકશાનીનું સર્વે હાથ ધરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ દિવસ સતત ધોધમાર વરસાદ વરસ્યો જિલ્લામાં સરેરાશ ૧૦ ઈંચ જેટલો વરસાદ નોંધાયો, ભારે વરસાદના કારણે પાકને નુકશાન થયા હોવાના અનુમાનને લઈ ખેતીવાડી વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લામાં કપાસ,સોયાબીન, તુવેરનું, મકાઇનું વધુ વાવેતર કરાયુ છે. હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે. તેમ છતાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોનો જો નુકસાની હોય તો વિસ્તારના ગ્રામસેવકનો સંપર્ક સાંધવા અપીલ કરવામાં આવી છે.

Related posts

આણંદ જીલ્લાના વાસદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ઝોઝ પોલીસ

admin

પોષણ સંગમ કાર્યક્રમ અમલીકરણ અંગે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષતામાં વર્કશોપ યોજાઈ

admin

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવાનું જન સંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરાયું

admin

Leave a Comment