Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે વડોદરા શહેરમાં આવેલ માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર

પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો અંતિમ દિવસ અને આજે શ્રાવણ માસના છેલ્લા અંતિમ દિવસે એ પણ સોમવાર જ્યારે આજે સોમવારથી અમાસ પણ કહેવામાં આવે છે આજના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી ધન ધાન્ય સુખ પ્રાપ્તિ થતી હોય છે અને આજે સોમવતી અમાસના દિવસે મોટો મહિમા હોય છે આજે અમાસના દિવસે પિતૃઓને સરપંચ ને પૂજન કરવાથી પણ ખૂબ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે જેને લઇને આજે માંજલપુર વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે જોવા મળ્યા
અમાસને શ્રાવણ માસના છેલ્લા દિવસે વહેલી સવારથી જ ભગવાન ભોળા નાથ ના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. આજે પવિત્ર શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ છે. આજે શ્રાવણના અંતિમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભાવિકોનું ઘોડાપુર ઊમટ્યું છે. વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો દર્શને આવી રહ્યા છે. વહેલી સવારથી જ લાંબી કતારોમાં ભાવિકો માજલપુર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ દર્શન માટે ઉમટી પડયા હતાં

Related posts

સન ફાર્મા રોડ થાર અકસ્માત મામલે ડીસીપીનું નિવેદન, યુવતી ચાલકની ધરપકડ

admin

શ્રી વણકર સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા તૃતીય જીવનસાથી પસંદગી મેળો-2025નું આયોજન

admin

વિદેશ ટૂર ટ્રાવેલિંગ એજન્સીના નામે વિદેશી ટુર પેકેજ બુક કરાવવાના બહાને છેતરપિંડી કરનાર માસ્ટર માઈન્ડ ઝડપાયો

admin

Leave a Comment