વડોદરા પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે ખાનગી હોસ્પિટલ બોટ વસાવાની શરૂઆત થઈ ચૂકી છે તે પ્રકારે લોકો પ્રત્યે પૂરના બાબતને લઈને જે ભારે આક્રોશ જોવા મળ્યું હતું. જેને લઇને આવે દર્દીના સુરક્ષણને લઈ વોટ વસાવાની શરૂઆત થઈ ચૂકી છે ખૂબ જ ગંભીર વાત કહી શકાય કેમ કે જે પ્રકારે વડોદરા શહેરમાં દર પાંચ વર્ષે પૂરની પરિસ્થિતિ ઉભી થતી હોય છે જેને લઇને તંત્ર દ્વારા પણ જાતે જ તકેદારી રૂપે બોટ વસાવાની વાત બહાર ઇન્ટરવ્યૂના માધ્યમથી કહેવામાં આવ્યું હતું જેનું અમલીકરણ હવે લોકો કરવા લાગ્યા છે.
આજ હોસ્પિટલના એક દર્દી પૂર્ણ સમયે ટ્રેક્ટરના માધ્યમથી તેમને બચાવ કરવામાં આવ્યો હતો ત્યારબાદ હોસ્પિટલના તંત્ર દ્વારા બોટ ખરીદી લેવાયો છે

