40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

ડભોઇ રેલવે ઓવર બ્રિજ ડભોઇના પ્રવેશ દ્વારા શરૂ કરવામાં આવ્યો પરંતુ બ્રિજ ઉપરથી ડભોઇ પ્રવેશ દ્વારા મસ્ત મોટા મોટા ખાડા

ડભોઇ ખાતે રેલવે ઓવર બ્રિજ ડભોઇના પ્રવેશ દ્વારા શરૂ કરવામાં આવ્યો પરંતુ બ્રિજ ઉપરથી ડભોઇ પ્રવેશ દ્વારા મસ્ત મોટા મોટા ખાડા બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટો નાખવામાં નથી આવી તેમજ એક તરફ ઉતરવાના બ્રિજે વાહન ચાલકો બંને સાઈડ પરથી વાહન ચાલકો જતા આવતા અકસ્માત નો ભય હોવાનું પણ કહેવાય છે
ડભોઇ ખાતે સરિતા ફાટક પાસે બની રહેલો ઓવરબ્રિજ લગભગ પંચવર્ષીય યોજના મુજબ તૈયાર થયો પરંતુ કેટલીક મૂળભૂત કામગીરીઓ બાકી રહેતા આ બ્રિજ શરૂ થયો પણ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી નથી તેમ છતાં પણ બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો છે બ્રિજ ચાલુ કર્યા બાદ સર્વિસ રોડ પણ કરવામાં આવ્યો નથી એ પણ ચોમાસામાં ઉબડખાબડ રસ્તા થી સોસાયટી વિસ્તાર પરેશાન છે સાફ-સફાઈ કરવામાં આવી નથી પરંતુ બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો છે આ તંત્રને પ્રજાની કોઈ પડી જ નથી જો કોઈ મોટો નેતા આવવાનો હોય તો ચાલુ વરસાદમાં પણ રોડ રસ્તાની કામગીરી કરતા આ તંત્રને પ્રજાની કોઈ ફિકર નથી નેતાઓ માટે કાળજી રખાય પરંતુ પ્રજા ને ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે તેમને ખબર નથી કે તમારો પગાર સેલેરી પ્રજાના પૈસે જ થાય છે માત્ર નેતાના પૈસે નથી થતો તેમ છતાં પ્રજા માટે લાગણી હીન બનેલું તંત્ર ને પ્રજાની કોઈ પરવા નથી લોકો જણાવી રહ્યા છે

Related posts

Explorer les mystères des probabilités au OhMySpins Casino

admin

વડોદરા નજીકના મહીસાગર જિલ્લામાં પોલીસે કરેલા 18 લાખના દારૂના કેસમાં વડોદરામાં રહેતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

admin

Roulette für Profis mit echtem Croupier: Ein Leitfaden für erfahrene Spieler

admin

Leave a Comment