36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

સ્પેશ્યલ ઇન્ટેન્સીવે રીવીઝન (SIR) – 2025 મતદારયાદીની ખાસ સધન સુધારણાના માટે SIRની મેપીક કામગીરી શરૂ

ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશ્યલ ઇન્ટેન્સીવે રીવીઝન (SIR) – 2025 મતદારયાદીની ખાસ સધન સુધારણાના માટે એમ એસ યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટીના કોમ્પ્યુટર સેન્ટર ખાતે BLO દ્વારા SIR ની મેપીક કામગીરી શરૂ કરવામાં આવી.

ભારતના ચૂંટણી પંચ દ્વારા (SIR) – 2025 મતદારયાદીની ખાસ સધન સુધારણાના કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય૩૧/૦૩/૨૦૨૬ સુધીનો કરવા તથા વડોદરાની તમામ વિધાનસભા વિસ્તારમાં BLO ને 2002 ની મતદારયાદી BLO
દ્વારા SIR ની કામગીરી આજે એમ એસ યુનિવર્સિટી ની સાયન્સ ફેકલ્ટીના કોમ્પ્યુટર સેન્ટર ખાતે રાવપુરા વિધાનસભા ની કામગીરી.BLO. દ્વારા મેપીગ અને મેચીગ ની કામગીરી કામગીરી શરૂ કરાઈ હતી. કામગીરી કામગીરી દરમિયાન વડોદરા જિલ્લા ડેપ્યુટી કલેકટર દક્ષેશ મકવાણા સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા .ભારતના ચૂંટણી પંચ દ્વારા Special Intensive Revision (SIR) – 2025 મતદારયાદીની ખાસ સધન સુધારણાના કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫ સુધીનો રાખેલ છે
બુથ લેવલ ઓફિસર તથા કમૅચારીઓ દ્વારા Special Intensive Revision (SIR) – 2025 મતદારયાદીની ખાસ સધન સુધારણા ની કામગીરી શરૂ કરાઈ કામગીરી સંધભૅ ડેપ્યુટી કલેકટર દક્ષેશ મકવાણા વધુ માહિતી આપતા જણાવ્યું હતું

Related posts

ડભોઇના વિવિધ વિસ્તારોમાં થી માઈક્રો ફાઇલેરીયા (હાથીપગા)રોગ અટકાવવા નાઈટ બ્લડ સર્વે કરાયું.

admin

ડભોઇ સરકારી દવાખાના ખાતે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ ધારાસભ્યશ્રી નીઉપસ્થિતિમા યોજાયો

admin

આસો સુદ નવરાત્રીના પ્રારંભે શહેરના એમ.જી.રોડ સ્થિત અંબા માતાના મંદિરે વહેલી સવારથી શ્રધ્ધાળુઓ દર્શને ઉમટ્યા

admin

Leave a Comment