37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

સિંહોદ પુલ અને ડાયવર્ઝન બનાવવા મામલે પણ સી.આર. પાટીલને કરાઈ રજૂઆત

સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ,અભેસિંહ તડવી સહિતના પ્રતિનિધિ મંડળે દિલ્હી ખાતે પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાથે કરી મુલાકાત,

છોટાઉદેપુર લોકસભા ક્ષેત્રમાં પીવાનું શુદ્ધ પાણી અને સિંચાઇનું પાણી મળી રહે તે માટે જલ સંસાધન ,નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગના મંત્રી સી આર પાટિલને કરી રજૂઆત,

સિંહોદ પુલ અને ડાયવર્ઝન બનાવવા મામલે પણ સી.આર. પાટીલને કરાઈ રજૂઆત,

સી આર પાટિલે તમામ પ્રશ્નોના નિરાકરણ માટે સહયોગ આપવાની આપી ખાતરી.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદા ગામે 3 માસથી ટ્રાન્સફોર્મર બળી જતા લોકો અંધારામાં

admin

ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની જન્મ જયંતી નિમિત્તે છોટાઉદેપુરના વસેડી ગામે છોટાઉદેપુર તાલુકા ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

admin

નસવાડી બજારમાં પતંગ અને દોરાના વેચાણમાં મંદીનો માહોલ

admin

Leave a Comment