31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

તેજગઢ ખાતેની શ્રી ગજાનંદ કુમાર આશ્રમ શાળાના ગૃહપતિ દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો

આદિજાતિ વિકાસ વિભાગ આવ્યું હરકતમાં,

વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર ગુજારનાર ગૃહપતિની કરાઈ બદલી,

છાત્રાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના નિવેદન લીધા બાદ કરાઈ કાર્યવાહી,

ગૃહપતિ દ્વારા કારણ વિના માર મારવામાં આવતો હોવાનું અને ગાળો ભાંડતા હોવાનો વિડિયો થયો હતો વાયરલ,

વિધાર્થીઓએ છાત્રાલય મંડળની કચેરીએ પણ કરી હતી લેખિતમાં ફરિયાદ,

મદદનીશ કમિ.આદિજાતિ વિકાસ અધિકારી દ્વારા કરાઈ કાર્યવાહી,

મદદનીશ ગૃહ પતિ ,એકલવ્ય કુમાર છાત્રાલય,છોટાઉદેપુર ગિરિશભાઈ રતનભાઈ રાઠવાની તેજગઢ છાત્રાલય ખાતે નિયુક્તિ કરાઇ.

Related posts

તકેદારી આયુકત સંગીતાસિંહના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તરેદારી સમિતિની સમીક્ષા બેઠક મળી

admin

બોડેલીની શાળામાં આરોગ્ય જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

admin

છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ બંધ કરાતા રસ્તા રોકો આંદોલ કર્યું

admin

Leave a Comment