33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ છોટાઉદેપુર પોલીસ તેમજ નેત્રમ શાખા દ્વારા છોટાઉદેપુર નગરમાં આવતીકાલે લોક અદાલતના અનુસંધાને વાહન ચેકિંગ ઈ ચલન રિકવરી કરવામાં આવી

આવતીકાલે છોટાઉદેપુરમાં લોક અદાલત યોજનાર છે. જેના અનુસંધાને છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ છોટાઉદેપુર પોલીસ તેમજ નેત્રમ શાખા દ્વારા છોટાઉદેપુર નગરમાં વાહન ચેકીંગ, ઈ ચલન રિકવરી તેમજ સરકાર દ્વારા શરૂ કરાયેલ ટ્રાફિક સમસ્યા અંગે વિવિધ એપ તેમજ સ્ટેટ ટ્રાફિક શાખામાં ટ્રાફિક અંગેની ફરિયાદ નિવારણ અંગે ક્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. તેમજ છોટાઉદેપુર જિલ્લામાં પણ શરૂ કરાયેલ ટ્રાફિક ફરિયાદ નિવારણ કન્ટ્રોલ રૂમ અનુસંધાને લોકોમાં પ્રચાર પસાર કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા ટ્રાફિક પીએસઆઇ વી.એન.ચાવડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને કામગીરી કરી હતી.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી રેસ્ટ હાઉસ ખાતે આવેલ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના આક્ષેપો

admin

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઇ સવારથી ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે રાફડો ફાટ્યો

admin

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ઘેલવાંટ ગામ તરફ જવાના રોડ પાસેથી કિંમત રૂપિયા ૩૨,૭૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

admin

Leave a Comment