36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

વડોદરાના બીબીસી રોડ પર ડ્રેસની દુકાનમાં તસ્કરો ત્રાટ્યા

વડોદરાના બીબીસી રોડ હવેલી તરફ જવાના માર્ગ ઉપર આજે વહેલી સવારે 5:00 વાગે ડ્રેસની દુકાનમાં તસ્કરો ત્રાટ્યા તસ્કરો સીસીટીવી માં બે જણા નજરે જોવા મળ્યા હતા લાખોના ડ્રેસની ચોરી અને કેશ 47 હજાર રૂપિયાની ચોરી આ પૈસા વેપારીના હતા ઘટનાસ્તર પર પોલીસ પહોંચી હતી જ્યારે દુકાન માલિકે જણાવ્યું કે બધા જ ડ્રેસ એવી ડ્રેસ હતા 200થી ઉપર ડ્રેસોની ચોરી થઈ છે સટર તોડીને ડ્રેસ ની ચોરી દુકાન માલિકના કહેવા પ્રમાણે પૂરમાં 15 દિવસ દુકાન બંધ રહી અને ખોલ્યા પછી ચોરીની ઘટના બની એટલે લાખોની ચોરી થઈ છે અને નુકસાન થયું છે

Related posts

Hasard calculé Mond Casino

admin

વડોદરા શહેરમાં ફરી એક વાર પડ્યો ભૂવો : નવા યાર્ડ રોડ પર પડેલ ભૂવામાં ટેમ્પો ફસાયો

admin

ડભોઇ તાલુકાના વઢવાણા રોડ પર તળાવ માં થતી શિંગોડાની મોટાપાયે ખેતી

admin

Leave a Comment