33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

વડોદરા શહેરમાં ફરી એક વાર પડ્યો ભૂવો : નવા યાર્ડ રોડ પર પડેલ ભૂવામાં ટેમ્પો ફસાયો

નવા યાર્ડ સરદાર કોર્પોરેટિવ સોસીયટી માં જવા ના માર્ગ પાસે ભૂવો પડતાં રોડ પર થી માલ થી ભરેલો પસાર થતો ટેમ્પો ભૂવા માં ખાબક્યો. ટેમ્પાની પાછળનું વ્હીલ આખું ઘૂસી જતાં ટેમ્પો એક સાઈડ નમી ગયો છે. જેને પગલે આંશિક ટ્રાફિક સર્જાયો હતો.

Related posts

How Emotional Needs Influence Scent Fetish Porn Interests

admin

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળ મેળો સયાજી બાગ ખાતે ખુલ્લો મુકવામાં આવ્યો

admin

ફતેપુરા મંગલેશ્વર ઝાંપા રોડ પર વડ ધરાશાયી થતાં ચાર થી પાંચ જણાને ઇજા થઇ હતી.ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં સ્થાનિક યુવકોએ તમામને બહાર કાઢ્યા હતા.

admin

Leave a Comment