Genius Daily News
Uncategorized

વડોદરા શહેરમાં ફરી એક વાર પડ્યો ભૂવો : નવા યાર્ડ રોડ પર પડેલ ભૂવામાં ટેમ્પો ફસાયો

નવા યાર્ડ સરદાર કોર્પોરેટિવ સોસીયટી માં જવા ના માર્ગ પાસે ભૂવો પડતાં રોડ પર થી માલ થી ભરેલો પસાર થતો ટેમ્પો ભૂવા માં ખાબક્યો. ટેમ્પાની પાછળનું વ્હીલ આખું ઘૂસી જતાં ટેમ્પો એક સાઈડ નમી ગયો છે. જેને પગલે આંશિક ટ્રાફિક સર્જાયો હતો.

Related posts

ભગવાન લકુલીશજીના શિવ સંકલ્પ “વિશ્વમાં સનાતન સંસ્કૃતિનું પુનરુત્થાન” અંતર્ગત ભારત અને વિદેશમાં 108 પંચ કુંડીય મહાયજ્ઞનું આયોજન કરાયું

admin

ગોલ્ડન ટોલનાકાથી આર ઓ.ટી.તરફ જતાં રોડ ઉપરથી માદક પદાર્થ સાથે ૦૨ ઇસમને પકડી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી.

admin

હાલ ચાલી રહેલ ગણેશ મહોત્સવ દરમ્યાન વડોદરા શહેરના નિઝામપૂરા રહેતા વિનાયક રાવ માને પરિવાર માં ગૌરી ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી.

admin

Leave a Comment