33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળ મેળો સયાજી બાગ ખાતે ખુલ્લો મુકવામાં આવ્યો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 24 25 26 બાળ મેળો સયાજી બાગ ખાતે આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજરોજ 52 માં બાળમેળા ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ તથા વડોદરા શહેરના સાંસદ હેમાંગ જોશી રાવપુરા વિધાનસભા ના ધારાસભ્ય બાળુ શુક્લા મેયર પિન્કીબેન સોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ વગેરે હાજર રહ્યા હતા બાળમેળાને પ્રતિભાશાળી બાળકો દ્વારા રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો આગામી ત્રણ દિવસ 24 25 26 જાન્યુઆરી ચાલનારા બાળમેળામાં વિવિધ સ્કૂલો દ્વારા જુદા જુદા વિષય ઉપર પ્રોજેક્ટ ખાણી પીણીના સ્ટોલ મૂકવામાં આવ્યા છે લેઝર શો બાળમેળાનું મુખ્ય આકર્ષણ છે

Related posts

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ફાયરીંગની બની ઘટના

admin

Nutzen Sie Wahrscheinlichkeiten im NV Casino

admin

બહારની એજન્સીઓના કામ રદ કરીને પંચાયતોને એજન્સી બનાવીને કામ સોંપવામાં આવે એવી માંગ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા કલેકટરને કરી

admin

Leave a Comment