36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

છોટાઉદેપુર જિલ્લા વાલ્મિકી સમાજ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને છોટાઉદેપુર ખાતે નિવાસી અધિક કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લા વાલ્મિકી સમાજ દ્વારા સમાજના વિવિધ મુદ્દાઓને લઈને છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે નિવાસી અધિક કલેકટરને આવેદન આપવામાં આવ્યો હતું. વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવેલ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કરેલા આદેશનુંઅમલ થાય કરવા બાબતે અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની ભરતીમાં વાલ્મિકી સમાજની વર્ષ 1976 થી જિલ્લા દીઠ બે બેઠકો મળતી હતી. બે વર્ષ 2012 થી કાઢી નાખવામાં આવેલ છે. આ બે બેઠકો સરકાર દ્વારા જાહેરાત કરાયેલ 24,700ની ભરતીમાં પુનઃ શરૂ કરી લાભ આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી.

Related posts

વડોદરામાં 400 વર્ષ ઉપરાંતથી એક એવા અનોખા ગરબા થાય છે જેમાં ફક્ત પુરુષો જ ગરબા રમે છે.

admin

વડોદરામાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર દ્વારા તેમના જ વિભાગના કર્મચારીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના અંગે રાવપુરા પીઆઇ કે. જે. રાણા દ્વારા પ્રેસ કોન્ફરન્સ

admin

નસવાડી તાલુકામાં પરમિશન વગર ખેરના વૃક્ષો કાપતા ઝડપાયા વનવિભાગે કાર્યવાહી કરી કાપેલું લાકડું જપ્ત કર્યું

admin

Leave a Comment