33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

વડોદરામાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર દ્વારા તેમના જ વિભાગના કર્મચારીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના અંગે રાવપુરા પીઆઇ કે. જે. રાણા દ્વારા પ્રેસ કોન્ફરન્સ

વડોદરામાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર દ્વારા તેમના જ વિભાગના કર્મચારીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવવા પામી છે. ઘટના બાદ પાર્થ બ્રહ્મભટ્ટ સામે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે રાવપુરા પીઆઇ કે. જે. રાણા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપવામાં આવી
રાવપુરા પીઆઇએ જણાવ્યું કે, વડોદરાના બદામડી બાગ ખાતેના ફાયરની ઓફીસે ફરિયાદી આવ્યા હતા. ત્યાં તેમની ચીફ ફાયર ઓફીસર જોડે બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ તેમને કામ બાબતે બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ તેમને અપમાનજક અનુભવ થયો હતો. ત્યાર બાદ ચીફ ઓફીસરે તેમને લાફા મારતા ઇજાઓ પહોંચી હતી. બોલાચાલીના અનુસંધાને તાત્કાલિક ગુનો નોંધવામાં આવ્યો છે. ભોગબનનારને હાથ વડે માર મારવામાં આવ્યો છે. અન્ય કોઇ ઇજાઓ થઈ નથી. તો બીજી તરફ પાલિકાના ઉચ્ચ અધિકારીએ રિપોર્ટ એચઓડીનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

Related posts

ઘાતક દોરીનું વેચાણ કરતા તત્વો સામે ક્રાઈમ બ્રાન્ચનું કડક કાર્યવાહી, 33 નંગ રીલ કબજે

admin

આ પ્રોજેક્ટ થી ભારત-સ્પેનની દોસ્તી વધુ મજબૂત બની : પ્રધાનમંત્રી પેડ્રો

admin

Online Casinos That Approve PayPal Deposits: A Comprehensive Guide

admin

Leave a Comment