36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમે છોટાઉદેપુર જીલ્લાના અલસીપુર, કુકણા, લોઢન,જાખરાપુરા,મોટી રાસલી સહિતના વિસ્તારોમાંથી છેલ્લા એક અઠવાડિયાની અંદર કુલ 13 જેટલા ટ્રેકટરોને ઝડપી પાડ્યા

છોટાઉદેપુર જિલ્લા ખાન ખનિજ વિભાગના અધિકારીની સૂચના મુજબ છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આઘારે છેલ્લા એક અઠવાડિયાની અંદર છોટાઉદેપુર જીલ્લાના અલસીપુર, કુકણા, લોઢન,જાખરાપુરા,મોટી રાસલી,સુસકાલ સહિત વિસ્તારમાંથી ખાન ખનીજ વિભાગની ટિમ દ્વારા સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા કુલ 13 જેટલા ટ્રેકટરોને ઝડપી પાડ્યા છે. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા 65 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. ખાન ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે. અને વધુ તપાસ હાથ ધરેલ છે.

Related posts

Boussole intime Mafia

admin

URC અને CRCના માનસિક રીતે હેરાનગતિ ના આક્ષેપો પર શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ પોતાના તેવરમાં ઉડાઉ જવાબ આપ્યો હતો.

admin

વરસાદે વિરામ લીધો છે છતાં ડભોઇના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી

admin

Leave a Comment