Genius Daily News
Uncategorized

મારવન્સ મોબાઈલ સ્ટોરમાં તસ્કરો ત્રાટક્યા

શહેરમાં પોલીસના પેટ્રોલિંગ વચ્ચે ચોરીની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. આજે શહેરના જૂનાપાદરા રોડ ખાતે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. ઓલ્ડપાદરા રોડ ખાતેની મારવન્સ મોબાઈલ સ્ટોરમાં આજે મળસ્કે ત્રાટકેલા તસ્કરો શટર તોડી અંદાજે 30 થી 35 લાખની કિંમતના મોબાઇલફોન સહિતની એસેસરીઝ ચોરી ફરાર થઇ જવા પામ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

છોટાઉદેપુરના રૂનવાડ પ્રાથમિક શાળા ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી

admin

“આ દરીંદા કોઈપણ ખુણામાં હશે પકડી પાડીશું” હર્ષ સંઘવી જાહેરમાં ભાવુક થયા!

admin

વડોદરા મહાનગરપાલિકા જિલ્લા વહીવટી તંત્ર વડોદરાના સંયુક્ત ઉપક્રમે આયોજિતસેવા સેતુ -2024 નો દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનનો ખાતે રાખવામાં આવ્યો હતો

admin

Leave a Comment