33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પાણી આપો, પાણી આપો, વુડાવાળા પાણી આપો

શહેરના આજવા ચોકડી પાસે આવેલ અનંતા હાઈટ્સ અને આસપાસ આવેલ 7 જેટલી સોસાયટી- ફ્લેટના રહીશોનો મોરચો પાણીની સમસ્યા મુદ્દે વુડા કચેરી ખાતે પહોંચ્યો હતો. પાછલા 9 મહિનાથી તેઓ પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. અને રજૂઆત કરતા હોદેદારો-અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. અઢળક નાણાં ખર્ચી પાણી ટેન્કર મારફતે મંગાવી રહ્યા છે. અંદાજે 15 MLD પાણીની જરૂરિયાત છે. વુડા તરફથી GWSSB પાસે 5 ના સ્થાને 10 MLDની માંગણી થઇ છે. હાલ વુડાનો ટીમ્બી તળાવ ખાતે પ્રોજેક્ટ પૂર્ણ થતા દોઢવર્ષનો સમય લાગશે.

Related posts

પુત્રનેમાતાના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકા થતાં યુવકનેમોતને ઘાટ ઉતારીયો

admin

ડભોઇ નગરી ના વડોદરી ભાગોળ નજીક આવેલ બહુચરાજી માતા ના મંદિર આઠમ નો મેળો યોજાયો

admin

વડોદરા શહેરના સમા કેનાલ પાસે 25 વર્ષય યુવક કેનાલમાં ખાબક્યો

admin

Leave a Comment