Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભાજપના કાર્યકર્તા અક્ષય પટેલએ ખાડા પર ભાજપના ખેસ સાથે જમીન પર બેસી રજૂઆત કરી 

શહેરના વોર્ડ 3માં સમાવિષ્ટ વિસ્તારમાં ભાજપના કાર્યકર્તા અક્ષય પટેલએ ખાડા પર ભાજપના ખેસ સાથે જમીન પર બેસી જઈ રજૂઆત કરી છે કે, PMO ખાતે અનેક વખત ઓનલાઇન રજૂઆત કરી ચુક્યો છું. PM પોતે વડોદરા આવી કરપશન બંધ કરાવે . કાર્યકર્તાઓના કામ નહિ થતા તો સામાન્ય લોકોની શું હાલત હશે. સંગઠનને ચેતવણી આપું છું કે, હું ગાંધી ચિંધ્યા માર્ગે નહિ ભગતસિંહનો માર્ગ અપનાવીશ. છેલ્લા 6 મહિનાથી ડ્રેનેજ, પાણી, માર્ગ સહિતની ફરિયાદો VMC ,MLA , કાઉન્સિલર , સંગઠન સાંભળી રહ્યા નથી. મારા વોર્ડમાં પૂર બાદ સહાય ની કીટો આવી નથી. સહાયના ફોર્મ ભરી ગયા બાદ રાહત મળી નથી . નેતાઓ જમીન પર નહિ આવે તો મને લાવતા આવડે છે.

Related posts

ડભોઇ તાલુકાના વઢવાણા તળાવ ખાતે વિદેશી પક્ષી મહેમાન બન્યા

admin

નવનાથ કાવડયાત્રા સમિતિ દ્વારા પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે 11મી કાવડયાત્રા યોજવામાં આવી

admin

વડોદરા શહેરમાં મેલડી માતા ના મંદિરે આજ ના દર્શન અને ફૂલો ના શણગાર માંડવી ની માં મેલડી રવિવાર ગુરુ પૂનમ નિમિતે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો

admin

Leave a Comment