36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો કોર્પોરેશનની કચેરીમાં આવ્યો મોરચો

કોર્પોરેશનની કચેરીમાં આવ્યો મોરચો

વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો આવ્યો મોરચો

હજારોની સંખ્યામાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જોડાયા મોરચામાં

કાયમી ધોરણે ભરતી કરવા કરી માંગ

જો વડોદરાનો વિકાસ કરવો હોય તો કાયમી ભરતી જરૂરી

પીએમઓને લખાયા પોસ્ટકાર્ડ

કોર્પોરેશનમાં રજૂઆત બાદ રેલી સ્વરૂપે જશે જીપીઓ પોસ્ટ ઓફિસ

પીએમઓને પોતાની રજૂઆત પોસ્ટકાર્ડ માં કરશે પોસ્ટ

Related posts

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલકુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતેમહા શિવરાત્રી નિમિત્તેભકતીનો માનવ મહેરામણ જોવા મળ્યો

admin

વડોદરામાં કહાર સમાજ દ્વારા સાતમ-આઠમની હર્ષોલ્લાસભેર ઉજવણી : ભક્તિ અને ભાઈચારાનો અનોખો સંગમ

admin

GSRTCના બસ ડ્રાઇવર દ્વારા ચાર ગાડીઓને લીધી અડફેટમાં…

admin

Leave a Comment