43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

GSRTCના બસ ડ્રાઇવર દ્વારા ચાર ગાડીઓને લીધી અડફેટમાં…

ફોરવીલર ડ્રાઇવર નું આક્ષેપ બસ ડ્રાઇવર પીધેલી હાલતમાં છે..
વધુ તપાસ માટે પોલીસ દ્વારા બસ ડ્રાઈવરનો મેડિકલ ટેસ્ટ કરાવશે….
જીએસઆરટીસી બસ ડ્રાઈવરનું કહેવું છે કે બ્રેક ફાઈલ થતા કાબુ ગુમાવ્યું….
એલ એન્ડ ટી સર્કલ પાસ ની છે ઘટના ચાર ગાડીઓ ની નુકસાન…
એક ગાડીમાંથી બે વ્યક્તિઓને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસાડ્યા

Related posts

વડોદરાના ખંડેરાવ માર્કેટ ચારરસ્તા થી ગુરુદ્વારા સુધીના લારી, પથારાવાળાઓ સહિતના દબાણો દૂર કરાયા

admin

સાવલીમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની આગેવાની હેઠળ સહી જુમ્બેસનું આયોજન

admin

ડભોઈના રાણાવાસમાં શેરી ગરબાની પરંપરા પણ જીવંત.

admin

Leave a Comment