36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની આગેવાની હેઠળ સહી જુમ્બેસનું આયોજન

વડોદરા જિલ્લાના સાવલી નગરના પ્રવેશદ્વાર પાસે સમિયાનું લગાવી વૉટ ચોર ગદ્દી છોડ ના સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ બેનર સાથે સહી જુમ્બેસ નું આયોજન સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વ્રારા કરાયું હતું જેમાં કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચોવ્હાણ કોંગ્રેસ ના તાલુકા પ્રમુખ સાદિકઅલી સૈયદ તાલુકાપંચાયત સદસ્ય ડોક્ટર પ્યારેસાહેબ રાઠોડ હસુભાઈ પટેલ, મહેશભાઈ પટેલ યુનુસ શેખ સહિત ના કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં અને રાહદારીઓ ને રોકી સહી જુમ્બેસ ચલાવી કોંગ્રેસ નો ખેસ પહેરાવ્યો હતો જેમાં અનેક લોકો જોડાયાં હતાં કોંગ્રેસ ના પુર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચોવ્હાણ એ ભાજપ ને વોટચોર ગણાવી ચૂંટણી પણ સહિત પર આક્ષેપ લગાવ્યા હતાં

Related posts

રાષ્ટ્રીય DO OR DIE પ્રાણી કલ્યાણ આંદોલનના સમર્થનમાં વડોદરામાં શાંતિપૂર્ણ રેલી

admin

બળાત્કાર જેવો ગંભીર ગુન્હો દાખલ થયો છે કહી ફંડ ડેવલોપરનું અપહરણ કરી 12 કરોડની ખંડણી માંગવાનો મામલો

admin

62 સોસાયટીઓમાં પાણીના મળવાને મુદ્દે સોસાયટીના રહીશો આમ આદમી પાર્ટીના નેતૃત્વ મા વુડા ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

Leave a Comment