27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બળાત્કાર જેવો ગંભીર ગુન્હો દાખલ થયો છે કહી ફંડ ડેવલોપરનું અપહરણ કરી 12 કરોડની ખંડણી માંગવાનો મામલો

ડીસીપી અભય સોનીનું નિવેદન

મિત્રએ જ મિત્રના પુત્રનું અપહરણ કરી 12 કરોડની ખંડણી માંગી હતી

પિતા રજનીકાંત પરમારે પુત્રનું અપહરણ કરનાર ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

ગોત્રી પોલીસે મુંબઈ ખાતે થી અપહરણકારોની ચુંગાલ માંથી
નિખિલને છોડાવ્યો

પોલીસે કપિલ રાજપુત, ગિરીશ ભોલે તથા મધુમિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો કાર્યવાહી હાથ ધરી હતી

આરોપીઓએ દોઢ કરોડ પડાવ્યા બાદ બીજા રૂ.માટે દબાણ કર્યું

પોલીસે કપિલ રાજપુત ગિરીશ ભોલે તથા મધુમિતાની મુંબઈ થી ધરપકડ કરી

Related posts

ડભોઇ માં આખલાઓનું ‘યુદ્ધ’ એક કલાક સુધી મચાવ્યો આતંક નગરપાલિકાની કામગીરી સામે જનતામા રોષ..

admin

વડોદરા હવે સમગ્ર વિશ્વમાં ભૂવાની નગરી તરીકે પ્રસિદ્ધિ પામી રહી છે

admin

વડોદરા S.S.G. હોસ્પિટલમાં મહિલાઓ પુરુષોના શૌચાલયમાં જવા મજબૂર

admin

Leave a Comment