30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વાયરલ બીમારીના દર્દીઓમાં ધરખમ વધારો

શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વાયરલ ઇન્ફેક્શન અને જાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળ્યો છે. ચેપી રોગ દવાખાનામાં દર્દીઓ મેડિકલ ચેકઅપ માટે પહોંચતા હોય છે. જ્યાં 33 જેટલા કેસો કમળો, ઝાડા ઉલટી, કોલેરા જેવા વાયરલ બીમારીના દર્દીઓ દાખલ થયા છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા રોગચાળાના આંકડામાં ડેન્ગ્યૂના શંકાસ્પદ 36 દર્દી પૈકી 6 પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ચિકનગુનિયાના શંકાસ્પદ 11 અને કમળાના શંકાસ્પદ 7 પૈકી 1 દર્દી પોઝિટિવ આવ્યો છે. મલેરિયાનાં લક્ષણો ધરાવતા 1014 લોકોના ટેસ્ટ કરાતાં 2 પોઝિટિવ આવ્યા છે.

Related posts

વડોદરા શહેરમાં ‘લવ જેહાદ’ તરીકે ચર્ચાઈ રહેલા મામલે સ્પષ્ટતા કરવામાં આવી

admin

ડિસેમ્બર 2025માં યોજનારી વડોદરા કોર્પોરેશનની ચૂંટણી મતદાન ઇવીએમને બદલે બેલેટે પેપરથી કરવામાં આવે

admin

ડભોઈ તાલુકાના કરનાળી-ચાણોદ બ્રિજ પર જોખમ બેફામ રેતી ખનનથી પાયા દેખાવા લાગ્યા, તંત્રની ઊંઘ ક્યારે ઉડશે

admin

Leave a Comment