ગીર સોમનાથ જિલ્લોવેરાવળવેરાવળ તાલુકાના ઉકડીયા ગામે છેલ્લા 4 દિવસ થી અંધારપટ by adminSeptember 21, 2024September 21, 20240119 Share0 ઉકડીયા ગામે છેલ્લા 4 દિવસ થી પાવર સપ્લાય બંધ થતા ખેડૂતો માં આક્રોશ ખેડૂતો પી.જી.વી.સી.એલ કચેરી ખાતે રજુઆત કરવા પોહચિયા પાવર સપ્લાય બંધ થતાં ખેડૂતો નો ઉભો પાક સુકાવાની ભીતિ પાવર બંધ થતાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે ખેડૂતોનું રુદન