35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ગીર સોમનાથ જિલ્લો

ગીર સોમનાથ ના ઘાંટવડ ગામમાં આંખલાઓનાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં..

અત્યાર સુધી માં 15 થી વધુ લોકો ને ઢીકે ચડાવ્યા…

અનેક વખત રજુઆત છતાં આખલા નો આંતક યથાવત…

ગામમાં આખલાઓના આતંક ના કારણે ગ્રામજનો માં ભયનો માહોલ…

ઘાંટવડ મા મુખ્ય બજાર તથા રૂદ્રેશ્વર મંદિર નાં મેઇન રોડ, જગાત નાકા જેવા ટ્રાફિક થી ધમધમતા વિસ્તાર માં આખલાઓ એ કબ્જો જમાવ્યો…

રાહદારીઓ,નાના બાળકો તેમજ મોટી ઉંમરના લોકોચાલી ને નીકળવામાં મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.

અત્યાર સુધી માં ગામ ના 15 થી વધુ લોકો ને આખાલા એ ઢિકે ચડાવ્યા

તંત્ર ગામ માં થી આખલાઓ ને ખસેડે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યાં છે…

Related posts

અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગીરગઢડા તાલુકાના જરગલી ગામના યુવાનનું દુઃખદ અવસાન થતા સમગ્ર પંથકમાં શોક

admin

ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડએ ઉના મેઈન બજારમાં વેપારીઓ સાથે મુલાકાત કરી.

admin

સોમનાથ જિલ્લામાં પુલ અને સરકારી ઇમારતો ની સ્થિતિ અંગે વરિષ્ઠ અધિકારીઓ ની હાજરીમાં વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ

admin

Leave a Comment