33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ગીર સોમનાથ જિલ્લોજિલ્લા

સોમનાથ જિલ્લામાં પુલ અને સરકારી ઇમારતો ની સ્થિતિ અંગે વરિષ્ઠ અધિકારીઓ ની હાજરીમાં વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ

ભાવનગરનગ્રામ્ય ના ધારાસભ્ય અને પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમ ભાઈ સોલંકી એ જિલ્લા ગીર સોમનાથમાં સમા વિષ્ટિ ઉના પ્રાંત કચેરી ખાતે ગીર સોમનાથ જિલ્લામાં પુલ અને સરકારી ઇમારતો ની સ્થિતિ અંગે વરિષ્ઠ અધિકારીઓ ની હાજરીમાં વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ

ગત સમય માં જિલ્લા વિવિધ વિસ્તારોમાં આવેલા મેઘ વિહુલ પરિસ્થિતિ ના કારણે રોડ પુલ ઇમારતોને થયેલા નુકસાન તેમજ તેની આગામી પગલાં વિશે બેઠકમાં ચર્ચા થયે તાત્કાલિક દુર્ઘટના અટકાવવા જરૂરી કામ ગીરી વડે રજૂઆત કરવામાં આવી ઈજનેરી વિભાગ દ્વારા કામગીરી ના વર્તનમાં વર્ણન રજૂ કરાયું

તેમજ શાળાના ઓરડાઓ.અને પાણી ની ટાંકી ઓ ચેક કરવા અને કોઈ અકસ્માત નો બનાવ નો બને તે માટે સૂચના આપી રિપોર્ટર ભાલીયા માધુ ઉના

Related posts

સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે અમદાવાદના “બાપા સિતારામ સેવા ટ્રસ્ટ”ના 360 જેટલા સ્વયં સેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી

admin

છોટાઉદેપુરના કર્મનીષ્ઠ પીએસઆઇશ્રી રવિરાજસિંહ એમ વાળાની સરાહનીય કામગીરી

admin

ગીર ગઢડા તાલુકાના જુના ઉગલા ગામે ગ્રામ પંચાયતની ચુટણીમાં વેવાણ સામે વેવાણની જીત

admin

Leave a Comment