36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગીર સોમનાથ જિલ્લો

જુનાગઢ અને ગીર સોમનાથ સાંસદે રેલવે મંત્રી સાથે મુલાકાત અને સોમનાથ જોડતી ટ્રેનો વધારવાની રજૂઆત કરી .

સાંસદ રાજેશ ચુડાસમા એ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે કરી મુલાકાત ઉના રાજુલા અમરેલી નવી રેલ લાઈન સોમનાથ રાજકોટ માર્ગનું ડબલ લાઈન વિસ્તરણ સોમનાથ દ્વારકા વચ્ચે નવી ટ્રેન તથા લાંબા અંતરની સોમનાથ વારાણસી સોમનાથ રામેશ્વરમ અને સોમનાથ હરિદ્વાર વચ્ચે નવી ટ્રેનો શરૂ કરવાની રજૂઆત કરી તેમજ જૂનાગઢ શહેરમાં રહેલા ફાટકોની સમસ્યા ના નિવારણ અને ટ્રાફિક સુગમ તા માટે જરૂરી પગલાં અંગે પણ ચર્ચા કરી

આ પ્રસ્તાવો સૌરાષ્ટ્ર માં આર્થિક પ્રવૃત્તિઓ રોજગારી તીર્થ યાત્રા અને વેપારની નવી ગતિ આપશું તેવા ઉદેશથી સાંસદે કરી રજૂઆત રિપોર્ટર ભાલીયા માધુ

Related posts

પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર પર સીઝનનો પહેલો વરસાદ

admin

ગીર ગઢડા તાલુકાના પડા પાદર ગામે ચેકડેમ કમ કોઝવેનું ખાતમુહૂર્ત યોજાયું

admin

ગીર સોમનાથ જિલ્લા ના દરિયા કિનારે થી વધુ એક વખત કરોડો નું ચરસ મળી આવ્યું…

admin

Leave a Comment