30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગર પાલિકા ખાતે સોલીડ વેસ્ટ વિભાગની બેઠક મળી

પાલિકા ખાતે સોલિડ વેસ્ટ વિભાગ ની બેઠક મળી

વડોદરા મહાનગર પાલિકા ખાતે સોલીડ વેસ્ટ વિભાગની બેઠક મળી હતી જેમાં સફાઈ ના મુદ્દા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.જેમાં આગામી મહિના થી કોર્પોરેટર સાથે પ્લાનિંગ કરી દરેક એરિયા માં સફાઈ નું આયોજન કરવામાં આવશે.

આજની આ બેઠકમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને વોર્ડ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શહેરના સફાઈ બાબતે અને સરકાર તરફથી આવેલા સૂચનો બાબતેની ચર્ચા કરી જરૂરી સૂચનો અધિકારીઓને કરવામાં આવ્યા હતા.ખાસ કરી ને પ્લાસ્ટિક નો ઉપયોગ ન થાય તે હેતુથી કાપડની થેલી બનાવી પાલિકા તરફથી વહેંચણી કરવામાં આવે તે પ્રકારનું આયોજન પણ પાલિકાએ હાથ ધર્યું છે.

Related posts

ડભોઇ નગરપાલિકાની લાલ આંખ બાકી વેરા મામલે મિલકતો સીલ કરવાની ઝુંબેશ તેજ

admin

પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના બાળકોએ સ્વત્રંત દિવસની ઉજવણી કરી

admin

સાવલી તાલુકાના મેવલી ગામે જનજાગૃતિ માટે NSS કેમ્પનું આયોજન

admin

Leave a Comment