પેકેટમાં સિલ બંધ ચર્સ કે જેનું વજન એક કિલો ચારસો ચોપન ગ્રામ થયો જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 72 લાખ 70 હજાર જેટલી થવા જાય છે…
એસ.ઓ.જી. ગીર સોમનાથ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ‘કોઈ માદક પદાર્થનું એક પેકેટ દરિયા કિનારે પડ્યું છે.
ગીર એસ.ઓ.જી.ની ટીમ દ્વારા સ્થળ તપાસ કરી પેકેટનો કબજો લઈ તપાસ કરતા આ માદક પદાર્થ ચરસ હોવાનું ખુલવા પામ્યું છે…
પોલીસ આ માદક પદાર્થ સંદર્ભે વિશેષ તપાસ કરી રહી છે.સમુદ્ર કિનારે પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે..
રિપોર્ટ:- પરાગ સંગતાણી, ગીર-સોમનાથ

