Genius Daily News
Uncategorized

138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાના પાનવડથી ચલામલી સાત મીટરની સપાટી વાળા નવીન ડામર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું

ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા અને 138 જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના પ્રયત્નોથી કવાંટ તાલુકાના પાનવડથી ચલામલી સાત મીટરની સપાટી વાળા નવીન ડામર રોડ 26કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલ હતો. જે ડામર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો અધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Cotes décortiquées Mond Casino

admin

શ્રી ગણેશા યુવક મંડળ દ્વારા જુના જમાના માં ઘર વપરાશમાં વપરાતી વસ્તુઓ મૂકીને શ્રીજીની સ્થાપના કરવામાં આવી

admin

વડોદરા જિલ્લાનું મધ્ય ગુજરાત પાટીદાર સમાજ સંગઠનનું મહા સંમેલન ડભોઇ તાલુકાના કાયાવોહરણ ખાતે યોજાયું

admin

Leave a Comment