ડભોઇના સાઠોદ ગામ ની પ્રાથમિક શાળાને નવું બિલ્ડીંગ મળતા ગામમાં આવેલ 100થી વધુ વર્ષ જૂની પ્રાથમિક શાળાની હરાજી કરવામાં આવી
આ હરાજીમાં મોટી સંખ્યામાં વેપારીઓ આવ્યા હતા કુલ 55 વ્યાપારીઓએ ભાગ લીધો હતો સરકાર તરફથી શાળામાં આવેલા 14 ઓરડાની કિંમત ₹1,52 000 જેટલી નક્કી કરવામાં આવી હતી.
હરાજીમાં આવેલ વેપારીઓ દ્વારા બોલી બોલાવવામાં આવી હતી જેમાં અશરફ બોમ્બે નામના વેપારીએ સૌથી વધુ
7 62000 રૂપિયા બોલી હરાજી પોતાના નામ કરી હતી.

