30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
પાદરાવડોદરા જિલ્લો

પાદરા તાલુકા નાં મદાપુર ગામ ના રહેઠાણ વિસ્તાર માં એક 5 ફૂટ નો મગર આવી ચડ્યો

તારીખ 15-11-2024 ના રાત્રે સેવા ફાઉન્ડેશન સંસ્થાના હેલ્પલાઇન નંબર પર તખતભાઈએ કૉલ કરી ને જાણ કરવામાં આવી હતી કે પાદરા તાલુકા નાં મદાપુર ગામ ના રહેઠાણ વિસ્તાર માં એક 5 ફૂટ નો મગર આવી ચડ્યો છે. માહિતી મળતાં ની સાથે જ સંસ્થાના ના વોલેન્ટિયર રોહિત પરમાર, વસંતભાઈ પરમાર, ક્રિષ્ના પરમાર અને ધ્રુવરાજસિંહ જાદવ સ્થળ પર પહોંચી વનવિભાગ ને સાથે રાખી મગર ને સહીસલામત રીતે રેસ્ક્યુ કરી પાદરા વનવિભાગ ને સોંપી દેવામાં આવ્યો હતો.

Related posts

વડોદરા નજીક નેશનલ હાઈવે નં.48 પર આવેલા સાવરીયા ઢાબા પાસે ગેરેજની આડમાં ચાલતા ગાંજાની ખેતીનો પર્દાફાશ

admin

રેશન કાર્ડનું ઇ-કેવાયસી કરાવવા માટે શરૂઆતથી જ જૂની જિલ્લા કલેકટર કચેરીએ ની પાસે લોકોની લાંબી કતારો થી સિનિયર સિટીઝન લોકો હેરાન પરેશાન….

admin

ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે દેવદૂત બની પોલીસ, સમયસર પહોંચાડ્યા સાચા કેન્દ્ર પર

admin

Leave a Comment