43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના સુરસાગર કિનારે આવેલ શ્રી હઠીલા હનુમાનજી મંદિરે 1001 બિસ્કીટના હિંડોળા કરવામાં આવ્યા

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે સુરસાગર કિનારે આવેલ શ્રી હઠીલા હનુમાનજી મંદિરે 1001 બિસ્કીટના હિંડોળા કરવામાં આવ્યા

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે વડોદરા શહેરના સુરસાગર કિનારે આવેલ શ્રી હઠીલા હનુમાનજી મંદિરે શ્રાવણ માસ માં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે હનુમાન દાદા ને 1001 બિસ્કીટના હિંડોળા કરવામાં આવ્યા હતા અને હનુમાન દાદાને શ્રીનાથજી ભગવાનના વાઘા પહેરાવ્યા હતા અને વર્ષોની પરંપરા મુજબ આજે મંદિરના પ્રાંગણમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથા કરવામાં આવનાર છે સાથે સાંજે પાંચ કલાકે સુંદરકાંડના પ્રવક્તા દર્શન મહારાજના સ્વર કંઠે સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું છે જેથી વડોદરા શહેરના તમામ શહેરીજનોને સત્યનારાયણ ભગવાનની પૂજા અને સુંદરકાંડ નો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

Related posts

13 વર્ષ બાદ વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમની સેવા ની શરૂઆત…

admin

કૈલાસ માનસરોવરની યાત્રાના નામે ઠગાઇ કરનાર ટ્રાવેલ એજન્ટ પકડાયો

admin

વડોદરા શહેરમાં કોંગ્રેસ તરફથી પૂર્વ કાઉન્સિલર રહી ચૂકેલ અનિલ પરમારનું અવસાન

admin

Leave a Comment