Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પુરના કારણે વડોદરામાં સર્જાયેલી તારાજીના સંકટમાંથી વડોદરાને બહાર લાવવા વડોદરાના નાગરિકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર

પુર ના કારણે વડોદરામાં સર્જાયેલી તારાજીના સંકટમાંથી વડોદરાને બહાર લાવવા સંકટમોચન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્મભૂમિ વડોદરામાં પધારે તેવી વિનંતી કરતો પત્ર વડોદરાના નાગરિકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો છે.

વડોદરાના જાગૃત ના નાગરિક ચિંતને વડોદરા વાસીઓની ચિંતા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વડોદરામાં આવવા વિનંતી કરતો પત્ર લખ્યો છે. ચિંતન પરીખે પત્રમાં જણાવ્યું છે કે કર્મભૂમિ વડોદરામાં પધારવા આમંત્રણ

આ પત્ર પ્રધાનમંત્રી નહીં પરંતુ પ્રધાન મિત્ર તરીકે લખ્યો હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે વડોદરામાં પૂરની સ્થિતિના કારણે લોકોને ખૂબ જ નુકસાન થયું છે ત્યારે વડોદરાના રાજવીએ પણ આ પૂર માનવસર્જિત હોવાની વાત કહી છે ત્યારે આ માનવ કોણ છે અને જે છે તે લોકોમાં આ સંકટ દૂર કરવાની શક્તિ નથી ત્યારે વડોદરાની જનતા ફક્ત આપના નામ પર જ વોટ આપે છે આથી આપ સંકટ મોચન છો તો વડોદરા આવો તેવી વિનંતી સહપત્ર લખ્યો છે આ અંગે શું કહેવું છે ચિંતન પરીખનો સાંભળો..

Related posts

માંજલપુર જ્યુપીટર ચાર રસ્તા પાસે શાકભાજીના વેપારીઓ વચ્ચે થયેલ મારા-મારી બાબતે આરોપીઓ વિરૂધ્ધમા બે ગુના દાખલ કરી આરોપીઓને પકડી પાડતી માંજલપુર પોલીસ ટીમ

admin

રોડ ખોદીને વરસાદી કાંસ નાખી કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા પાલિકાના રૂપિયાનો વ્યય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ

admin

સામાજિક કાર્યકર નિશિતા રાજપુત દ્વારા ગૌરી વ્રત કરતી 200 થી વધુ કુંવારીકાઓને ડ્રાયફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું

admin

Leave a Comment