રીક્ષા ના ચાલકે લાઈન તોડી આગળ ઊભી રાખતા કાર ચાલક સાથે થઈ બોલાચાલી,
રીક્ષા ચાલક ઉશ્કેરાઈ જતા I20 કાર ના ચાલક ને માથાના ભાગ માં લાકડી વડે માર મારતાં કાર ચાલક ગંભીર રીતે ઘવાયો,
કાર ચાલક ને ગંભીર ઇજા થતા વડોદરા ખાતે રીફર કરાયો,
મારામારી ના દ્રશ્યો સી.સી.ટી.વી કેમેરા મા કેદ,
બોડેલી પોલીસ વધુ તપાસ કરી રહી છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

