40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નજીવી બાબતે બોલાચાલી થતા મામલો લોહિયાળ બન્યો

જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માં બનેલ જાન થી મારી નાખવાના પ્રયત્નો કરનાર આરોપીઓ ની આજ રોજ જવાહરનગર પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી, ધરપકડ પછી આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી જવાહરનગર પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓ સાથે રાખી ઘટના સ્થળ પર રીકન્સ્ટ્રક્શન કરવામા આવ્યું.

Related posts

બેન્કોક ખાતે કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર વડોદરાના અંકિતા પરમારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

admin

પસ્તી દાન થી વિદ્યા દાન ના મહાયજ્ઞ અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ બાળકોને ચોપડા વિતરણ

admin

જુગારધામ પર પોલીસનો છાપો: નવાપુરા પોલીસની કાર્યવાહીમાં ૮ ઇસમ ઝડપાયા

admin

Leave a Comment