છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લોછોટાઉદેપુર નજીક આવેલ પીપલજ ગામમાં નવીન આંગણવાડીમાં લાગી આગ by adminJanuary 4, 2025January 4, 2025063 Share0 આંગણવાડીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ, સમયસર છોટાઉદેપુરની ફાયરની ટીમને જાણ કરતાં ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી, સદ નસીબે સાંજનો સમય હોવાથી મોટી જાનહાની ટડી, આંગણવાડીમાં મુકેલ બાળકોના રમકડામાં પણ આગની લપેટમાં આવ્યા,