27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા જિલ્લા અને વડોદરા શહેર પેન્શનરો ની સ્નેહ સંમેલન યોજાયું.

મધ્ય ગુજરાત બોર્ડની વડોદરા મુકામે જિલ્લા અને તાલુકાના વિવિધ પેન્શનર હોદ્દેદારોની મિટિંગ મળી જેમ આજની આ મીટીંગ નું મુખ્ય આદેશ માન્ય ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકારે રાજ્યના કર્મચારીઓ અધિકારીઓ અને પેન્શનરોને મેડીક્લેમ ની પોલીસી અને કેશલેસ કાર્ડ જે જાહેર કર્યું એના અભિનંદન અને અભિવાદન કાર્યકમ યોજાયો હતો સાથે જે પ્રશ્નો છે પડતર પ્રશ્નો સરકારશ્રીમાં એ બાબતે થોડી સક્રિયતા દાખલ માટે અમારા વડોદરાના મધ્ય ગુજરાતની મિટિંગ અમે આજે બોલાવિ હતી અને મિટિંગમાં ખૂબ મહત્વ પૂર્ણ ચર્ચાઓ કરી અને બાકીના જે કે પડતર પ્રશ્નો 60 થી 75 વર્ષે પેન્શન વધારો આપવાનો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને એમાં પણ સરકારે ખૂબ સારો અભિગમ સાથે હાઇકોર્ટના આદેશ અનુસાર લાગુ આપવાનું છે સ્વીકાર્યું છે એ પણ અમે માન્ય સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો

Related posts

કુદરતી આફતો સમયની તૈયારીઓ પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

admin

સિનિયર સિટિઝન મહિલાઓને ટાર્ગેટ કરતી ટોળકી ઝડપાઈ

admin

ડભોઇ અને વસઈ વચ્ચે છેલ્લા આઠ મહિનાથી ચાલી રહેલા બે નાળાના કામથી વાહનચાલકો ભારે મુશ્કેલી

admin

Leave a Comment