Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી

2024 ના બજેટ ની જોગવાઈ મુજબ 733 કામો હાથ પર લેવાયા

કુલ 19 કરોડ 11 લાખ ના વિકાસ ના કામ હાથ ધરાયા

આજે 14 કરોડ ના ખર્ચે 514 કામો ને મંજૂરી અપાઈ

5 ગામ જર્જરિત પંચાયત ના નવા મકાનની મંજૂરી

જિલ્લા પંચાયત ની જગ્યાઓ ને પી.પી.પી ધોરણે કોમર્શિયલ રીતે વિકસાવાશે

જિલ્લા પંચાયત ના પહેલા માળે મહિલા સદસ્યો, અધિકારી, કર્મચારીઓ માટે ઘોડિયા ઘર અને રૂમ બનાવવું આયોજન

બાઈટ – ગયાત્રીબેન મહીડા, પ્રમુખ, જિલ્લા પંચાયત

વિપક્ષ એ માંગ કરી હતી કે અમારા પ્રશ્નો નો સંતોસકારક જવાબ ન મળ્યો

જિલ્લા ની પ્રાથમિક શાળાઓ માં 650 શિક્ષકો ની ઘટ પુરવા માંગ

અનેક જર્જરિત શાળાઓ છે આરોગ્ય શાખા ની કામગીરી નથી

વરસાદી કાંસ સાફ સફાઈ થઈ નથી

જિલ્લા પંચાયત ની જગ્યાઓ ખાનગી લોકો ને પીપીપી ધોરણે આપવા સામે સવાલ ઉઠાવ્યો

સરકાર અને અધિકારીઓ ની પોલ ન ખુલે માટે સત્તા પક્ષ એ અમને રજુઆત કરતા અટકાવ્યા

Related posts

શોર્ય દિવસ નિમિત્તે ભવ્ય ભીમ ડાયરનું આયોજન

admin

શ્રી મહારાણા પ્રતાપની તિથિ અનુસાર જન્મ જયંતી નિમિત્તે ગૌરવ યાત્રાનું આયોજન

admin

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મથી નિમિત્તે વડોદરા મહાનગર ભાજપ દ્વારા સવિતા હોસ્પિટલ સહયોગથી મેડિકલથી ચેકઅપનું આયોજન

admin

Leave a Comment