30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિસાવદર તાલુકાના કર્તવ્યનીષ્ઠ અનુ જાતિ સમાજના કાર્યકર્તા શામજીભાઈ પરમારનું ભવ્ય સન્માન.

વિસાવદર તાલુકા અનુ જાતિ સમાજના કર્તવ્યનીષ્ઠ કાર્યકર્તા શામજીભાઈ પરમારને જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ અંગભૂત યોજના અમલીકરણ સમિતિ માં વિસાવદર તાલુકાના વેકરીયા ગામના રહીશ શામજીભાઈ પરમાર ની આ સમિતિની અંદર નિમણૂક કરવામાં આવી જે અન્વયે વિસાવદર તાલુકામાં આજે સમગ્ર તાલુકા અને સૂચિત સમાજ દ્વારા શામજીભાઈ પરમારનું ભવ્ય સન્માન સમારોહ નો આયોજન ધર્મશાળા વિસાવદર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વિસાવદર તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અગ્રણીઓ વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા શામજીભાઈ પરમારને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અને પુષ્પહાર પહેરાવી ભવ્ય સન્માન કરવામાં આવ્યો હતો . આ તબક્કે પધારેલા મહેમાનએ શામજીભાઈ ની કાર્યશૈલી અને તેમના કાર્યો ને વાગોલીયા હતા અને વિસાવદર અનુસૂચિત સમાજના આ વ્યક્તિત્વનું ખરેખર સન્માન ને પાત્ર ગણાવી તેમની પ્રશંસા અને અભિનંદન વ્યક્ત કર્યા હતા આ પ્રસંગે શામજીભાઈ પરમાર એ પોતાના મંતવ્યોમાં જણાવ્યું હતું કે આ સમાજ થકી હું અહીં સુધી પહોંચ્યો છું અને મારા સમાજને જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું મારી સેવા નિષ્ઠાપૂર્વક આપીશ તેવું પોતાના પ્રવચનમાં તેઓએ જણાવ્યું હતું ઉપસ્થિત રહેલા વિસાવદર તાલુકાના તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વડીલો અગ્રણીઓ આગેવાનો તમામનો તેઓએ આ તબક્કે આભાર વ્યક્ત કર્યો હતો આમ વિસાવદર ધર્મશાળા ખાતે આ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવનાર શામજીભાઈ પરમારનું ભવ્યથી અતિ ભવ્ય સન્માન સમારોહ હ રખાયો હતો અને તેઓ સતત પોતાના કાર્યોમાં આગળ વધે તેવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી આમ આ સન્માન સમારોહ

બ્યુરો ચિફ : શ્યામ ચાવડા, જૂનાગઢ

Related posts

વડોદરા શહેરના નંદેસરી પોલીસે વિદેશી શરાબની હેરાફેરી કરતી કારને ઝડપી પાડી

admin

ભરૂચ જિલ્લામાં ‘સ્વચ્છ નારી – સશક્ત પરિવાર અભિયાન’ અંતર્ગત મહિલા પોલીસ માટે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન કેમ્પ

admin

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ અંબે સ્કૂલના જીએસઇબી અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના સી બી એસ સી ના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થી સંઘ હોદ્દેદારોની ચૂંટણીના આયોજન કરવામાં આવ્યું હતું…

admin

Leave a Comment