Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

આઇસર ટેમ્પો અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

ડભોઇ તાલુકાના શીરોલા ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત આઇસર ટેમ્પો અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માતસમગ્ર ઘટનામાં ટેમ્પા ચાલકનું ઘટના સ્થળે થયું મોત 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં તમામ લોકોની તબિયત નાજુક બતાવવામાં આવી કેળા ભરેલા આઇસર ટેમ્પાએ સર્જ્યો અકસ્માત ઘટનાને પગલે ગ્રામજનો ઘટના સ્થળ દોડી આવ્યા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી શરૂ કરી તપાસ
ડભોઇ તાલુકાના શિરોલા ગામ પાસે આઇસર ટેમ્પો અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત સમગ્ર ઘટનામાં ટેમ્પા ચાલકનું ઘટના સ્થળે થયું મોત
3 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ડભોઇ તાલુકાના શીરોલા ગામ પાસે આઇસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા અજયભાઈ ડાયાભાઈ રાઠોડીયા નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે કે કિશોરભાઈ મહાદેવભાઇ રાઠોડ તથા બાપા વાટુબા મોરિ વિગેરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત તથા તમામ ને સારવાર માટે પ્રથમ ડભોઇ ત્યારબાદ વડોદરા ખસેડવામાં આવ્યા હતા કેળા ભરેલા આઇસર ટેમ્પાએ સર્જ્યો અકસ્માત ઘટનાને પગલે ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તમામને મદદ કરી હતી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અકસ્માત અંગે મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી…

Related posts

હરિ ભક્તિ ઇંડસ્ટ્રિયલ એરિયામાં આવેલ ગોડાઉન માં શોર્ટ સર્કિટ ને કારણે લાગી આગ

admin

વડોદરા શહેરમાં UTT રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું

admin

ડભોઇ પ્રતિબંધિત કફ સિરપથી બે માસૂમ બાળકોની હાલત ગંભીર થતાં ICUમાં દાખલ

admin

Leave a Comment