35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર દરબાર હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા નારી વંદન ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત મહિલા સ્વાલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વરોજગાર મેળા નું આયોજન લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જન બેન રાજપૂત, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં વિવિધ યોજના હેઠળ મહિલાઓને કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જીલ્લાના શહીદ થયેલ પોલીસ કર્મચારીના પરીવાર જનોને દીવાળી પર્વ નિમીતે ઘરે જઈ શુભેચ્છા મુલાકાત કરતી છોટાઉદેપુર જીલ્લા પોલીસ.

admin

છેલ્લા આંઠ વર્ષથી પેરોલ રજા પરથી ફરાર પાકા કામના કેદીને સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ…

admin

સાંસદ જશુભાઈ રાઠવાની મહિલા અને બાળ વિકાસ વિભાગની સ્ટેટ મોનિટરિંગ સમિતિમાં વરણી

admin

Leave a Comment