43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સાવલી ખાતે “નમો કે નામ રક્તદાન” શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

વડોદરાજિલ્લાના સાવલી માં સાવલીહાઈસ્કૂલ ખાતે ઉમટી પડેલા પ્રાથમિક શાળા શિક્ષકસંઘ,ગુજરાતરાજ્ય કર્મચારીમંડળ, સહિતનાકાર્યકરો, યુવાનો, અને નાગરિકોમાં રક્તદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ અભિયાન અંતર્ગત સાવલીમાં આયોજિત રક્તદાન શિબિર સહિત ગુજરાતભરના 300થી વધુ કેન્દ્રોમાં રક્તદાન નમો કે નામ રક્તદાન શિબિરો એક સાથે યોજાઈ રહી છે, જે અંતર્ગત એક શિબિર સાવલીમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ.આજની શિબિરમાં અનેક હોદ્દેદારો અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.અને ઉત્સાહભેર રક્તદાન કરી સૌએ એકસુરે જણાવ્યું કે વડાપ્રધાન મોદીના જન્મદિવસને ઉજવવાનો આ સર્વોત્તમ અવસર છે સમાજને જીવનદાયી ભેટરૂપે રક્તદાન આપવું.
સાવલી શિબિરમાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું.અને સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર ઉપસ્થિત રહ્યાં હતાં અને રક્તદાન કરેલનું રજિસ્ટ્રેશન કરી તેવો ના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયાંહતાં આ કાર્યક્રમના આયોજકો એ જણાવ્યું કે આ અભિયાન દ્વારા ગુજરાતભરમાં અંદાજે 1 લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્યછે, જેમાંસાવલી ડેસર તાલુકાએ પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યુંહતું

Related posts

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા નીલાંબર સર્કલ થી લઈ વોર્ડ 10 કચેરી સુધીના દબાણો હટાવાયા

admin

ટ્રેપ ગોઠવી મહિલા પાસે રૂ.2 લાખની ખંડણી માંગનાર આરોપીને ઝડપી પાડતી ગોત્રી પોલીસ

admin

ભારતીય જનતા પાર્ટી અને યુવા મોરચા દ્વારા નેશનલ હેરાલ્ડ કેસ માલમે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધ મુદ્દે ઘરના અને પૂતળા દહન યોજવામાં આવ્યું

admin

Leave a Comment