31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

સ્પર્ધાત્મક પરીક્ષા માટે માંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઈઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ, CCE, સબ એડિટર, સિનિયર સર્વેયર, મદદનીશ એન્જિનિયર, ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ સ્વર્ગ અને કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિને ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતો હતું. કે સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય પારદર્શી પેપર સહિત ફૂલ સહિત છે. પરંતુ છેલ્લી લેવાયેલ તમામ પરીક્ષાઓમાં પદ્ધતિ ખરી ઉતરી નથી. તેના કારણે અનેક છબરડા સામે આવ્યા છે. જેને લઈને છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવારો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી સદસ્યતા અભિયાન 2024 નો શુભારંભ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

admin

છોટાઉદેપુર ખાતે કલેકટરના અધ્યક્ષ સ્થાને વાવાછોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતી અને તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

admin

૧૩૮-જેતપુર પાવી વિધાનસભાના પાણીબાર રામટેકરી થી પાનવડ ૧૦ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઇ

admin

Leave a Comment