છોટાઉદેપુર સબ જેલનો કાચા કામનો કેદી પ્રવિણ મથુર રાઠવા ,ઉ.વ 22 રહે,કોલિયાથોર.
છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં હતો સારવાર હેઠળ.
જાપ્તાની ફરજ ઉપરનો જવાન બીજા કેદીને વોશરૂમમાં લઈ ગયો ત્યારે મોકો જોઈ નાસી છૂટ્યો0
હોસ્પિટલમાં દાખલ 4 કેદી માટે 6 પોલીસ કર્મીઓ હતા.
આજે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ બની ઘટના.
ફરાર કેદી પ્રવીણ રાઠવા પોકસો અને બળાત્કારના ગુનાનો છે આરોપી.
ફરાર કેદીને ઝડપી પાડવા જિલ્લાની પોલીસ લાગી કામે.


