27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરમાં આવેલ ગોકુલધામ સોસાયટી ખાતે સૌરભભાઈ કનુભાઈ શાહના પરિવાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને 500 જેટલા ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

છોટાઉદેપુર નગરમાં આવેલ ગોકુલધામ સોસાયટી ખાતે સૌરભભાઈ કનુભાઈ શાહના પરિવાર છેલ્લા 30 વર્ષથી જરૂરિયાતમંદ લોકોની સેવા કરી રહ્યા છે. ત્યારે આજે 500 થી વધુ જરૂરીયાત મંદ લોકોને ધાબળા વિતરણ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા, ભાજપના નેતા કાળુભાઈ નાયકા, છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, પૂર્વ શહેર પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડી કુમાર શાળામાં અભ્યાસ કરતા બે બાળકોને અપહરણ કરી ઉઠાવી જવાનો પ્રયાસ

admin

વરસાદની શરૂઆત થતા જ હવે અલીખેરવા, બોડેલી, ઢોકલીયાના ગામના લોકો ચિંતિત બન્યા.

admin

ચોરખાનું બનાવી દારૂની હેરફેર કરતી બે અલગ અલગ છોટા હાથી ગાડીઓ ઝડપાઇ

admin

Leave a Comment